દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

ઓએમજી......જો જો આવું પણ બની શકે છે

નવી દિલ્હી:દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના બર્કશાયર શહેરમાં એ સમયે એક કપલને અજીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે સેક્સ કરતાં સમયે તેમનો પલંગ જ તૂટી ગયો. બેડ તૂટતા જ મહિલા જમીન પર પડી ગઇ, તેથી તેના શરીરને લકવાનો માર પડ્યો. તેના પાર્ટનર જૉન માર્શલે કહ્યું કે પહેલાં તો મને આ પરિસ્થિતિ પર હસુ આવ્યુ, પરંતુ બાદમાં મહેસૂસ થયું કે આ કેટલી ગંભીર વાત હતી. જૉનની 46 વર્ષની મહિલા પાર્ટનર ક્લેયરને ગંભીર ઇજા પહોંચી હતી.

જૉન માર્શલે જજને કહ્યું કે ક્લેયર પડી જતા મેં તેને હસતા-હસતા ઉઠવા માટે કહ્યું, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. જો કે બેડ પરથી પડતા તેના હાડકામાં ઇજા પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે આ દુર્ઘટના બેડની ખામીના લીધે થઇ છે, જેણે તેને થોડાંક સપ્તાહ પહેલાં જ ખરીદ્યો હતો.

(6:04 pm IST)