દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

દાદાના અસ્થિમાંથી યુવતીએ બનાવી નાખી આ ડીશ

નવી દિલ્હી: અમેરિકાના કેલીફરોનિયામાં એક ટીનેજરે પોતાના ઘરે બિસ્કિટ બનાવવા માટે એવી વસ્તુનો ઉપયોગ કર્યો છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોતાના દાદાના અસ્થિની રાખીને બિસ્કીટમાં આ યુવતીએ ભેળવી દીધા છે એટલું જ નહીં તને બિસ્કીટ્ને બનાવ્યા બાદ તેના મિત્રો સાથે પણ શેર કર્યા છે હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટના ખુબજ વાયરલ થઇ રહી છે.

(5:53 pm IST)