દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

રશિયા-પાકિસ્તાનની મિત્રતા થઇ રહી છે મજબૂત

નવી દિલ્હી: રશિયા અને પાકિસ્તાનની દોસ્તી દિવસેને દિવસે મજબૂત બનતી જાય છે એને લઈને રશિયા અને પાકિસ્તાની સૈનિક આવતા અઠવાડિયે પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં પર્વતીય શૃંખલામાં એક યુદ્ધ અભ્યાસ કરશે સરકારી સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રશિયા સૈન્ય અધિકારી વાદીમ  અસ્તાફયેવ્ના હવાલાથી તેને જણાવ્યું હતું કે રશિયા-પાકિસ્તાન સૈન્ય યુદ્ધ અભ્યાસ ફ્રેડશિપ 2018 પાકિસ્તાનના પર્વતીય વિસ્તામ્ર 21 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલશે.

(5:52 pm IST)