દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

હેર સ્પ્રે,પરફ્યુમ અને એયર રીફ્રેશરના કારણે વધી રહ્યું છે વાયુ પ્રદુષણ

નવી દિલ્હી: ચીનના વિશેષજ્ઞોએ દેશમાં વધતા વાયુ પ્રદુષણને હેરાનીજનક કરણોમાટે જવાબદાર ગોઠવ્યા હોવાનું જણાઈ રહ્યું છે બીજિંગમાં ચાલી રહેલ જબરદસ્ત ધુંવાડા વચ્ચે ચીનના વિશેષજ્ઞોએ હેર સ્પ્રે,પરફ્યુમ અને એયર રીફ્રેશરમાં આવતા વાષ્પશીલ કાર્બનિક યોગીકોને આની પાછળ જવાબદાર ગણાવ્યા છે બીજિંગમાં વાયુ ગુણવતા સૂચકાંક 213 સુધી પહોંચી ગયો છે જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યંત અસ્વસ્થ્યકરમાં શ્રેણીમાં વર્ગીકૃત કર્યું છે.

(5:51 pm IST)