દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

ભારતને મુદ્રાની યાદીમાંથી હટાવી શકે છે અમેરિકા

નવી દિલ્હી: અમેરિકા ભારતને પોતાની મુદ્રા નિગારની સુચીમાંથી હટાવી શકે છે અમેરિકાના વિત મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતે એવા પગલાં ભર્યા છે જેના હેઠળ તેની મોટી કસોટીઓમાંથી દૂર થઇ જવાની નોબત આવી છે વિત મંત્રાલયે બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ યાદીમાં તેને કહ્યું હતું કે જો ભારત આજ રીતે તેની ગતિવિધિ શરૂ રાખશે તો ગયા છ મહિનામાં કરવામાં આવેલ દ્રિ વાર્ષિક યાદીમાંથી તેનું નામ કાઢી નાખવામાં આવશે.

(6:03 pm IST)