દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

વ્યસનોની હોળી સાથે સેલ્ફી

 પાકિસ્તાનમાં વિવિધ રેઇડમાં જપ્ત કરવામાં આવેલાં ડ્રગ્સ અને દારૂના જથ્થાને મંગળવારે પેશાવર નજીકની આર્મી ફાયરિંગ રેન્જમાં બાળવામાં આવ્યો ત્યારે પાકિસ્તાની એન્ટિ-નાર્કોટિક ફોર્સની એક મેમ્બરે એની સાથે સેલ્ફી લીધો હતો. (પ-૧૧)

 

(11:38 am IST)