દેશ-વિદેશ
News of Tuesday, 18th September 2018

ચીનથી બચવા હવે ભારત-ફ્રાસ મળીને પગલું ભરશે

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ચીનના વધતી જતી દખલગીરીને લઈને  ભારત અને ફ્રાંસ મળીને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે બને દેશો મળીને હિંદ મહાસાગર પર નજર રાખવા માટે 8થી10 ઉપગ્રહ કક્ષામાં સ્થાપિત કરશે આ જાણકારી ફ્રાસિસી અંતરિક્ષ એજન્સી સીએનઆરએસના પ્રમુખ જિન યુવર્સ લઈ દ્વારા મળી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે 8થી10 ઉપગ્રહ મુખ્ય રૂપથી હિંદ મહાસાગરની પર નજરે રાખી ધ્યાન કેન્દ્રિત કરવા માટે લોન્ચ કરવામાં આવશે.

(5:55 pm IST)