દેશ-વિદેશ
News of Tuesday, 18th September 2018

આ શખ્સના ઉપરથી ટ્રક પસાર થઇ જતા કઈ પણ ન થયું હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: જો કોઈ વ્યક્તિના પેટ ઉપરથી એક ટ્રક પસાર થઇ જાય તો કેવું બને?સામાન્ય રીતે વ્યક્તિનો નાશ જ થઇ જાય પરંતુ એક શખ્સ એવો છે કે તેના પરથી ભારે ભરખમ ગાડી પસાર થઇ જાય તો પણ એને કઈ થતું નથી તેને ગંભીર રીતે ઇજા પણ નથી પહોંચતી મોતને મોમાં ખેલનાર આ શખ્સનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે 21 વર્ષીય આ જૈક મુર પોતાની ગર્લફ્રેન્ડ સાથે નોર્વિચના એલર્હ્મ પાર્કમાં સનબાથ લઇ રહ્યા હતા ત્યારે એક કચરો ભેગો  કરનાર લારી તેના પર ચડી ગઈ અને તેને કશું પણ થયું નથી.

(5:54 pm IST)