News of Tuesday, 18th September 2018
ઈરાન: બસ-ટેન્કર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 19ના મોત
નવી દિલ્હી: મધ્ય ઈરાનમાં એક બસ અને એન્જની વચ્ચે થયેલ ગોજારા અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે એક સરકારી સામાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સોમવારના રોજ તેહરાનથી લગભગ 200 કિલોમીટરની દુરી પર દક્ષિણમાં કાશાના અને નતઅંજની વચ્ચે થઇ હતી.સ્થાનિક સમયાનુસાર રાતના લગભગ સવા અગ્યાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
(5:53 pm IST)