દેશ-વિદેશ
News of Saturday, 18th August 2018

ડાયાબિટીસના દર્દીઓ માટે મશરૂમ છે ફાયદાકારક: સંશોધન

નવી દિલ્હી: ડાયાબિટીસ એક ગંભીર પ્રકારની બીમારી છે શારીરિક ક્રિયાકલાપોના અભાવ વાળી જીવનશૈલીમાં બીમારી એક વધારે રૂપથી ફેલાઈ રહી છે અને માટેનું ખાસ કારણ આપણું ભોજન પણ છે હાલમાં થયેલ એક સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે મશરૂમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે મશરૂમનું વધારે પડતું સેવન કરવાથી ઘણો બધો ફાયદો જણાઈ છે.

(6:35 pm IST)