દેશ-વિદેશ
News of Wednesday, 18th July 2018

જાણીતી મોડલે રૈંપવોક કરતા સ્તનપાન કરાવ્યું

નવી દિલ્હી:જાણીતી મોડલ મારા માર્ટિને સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વીમશુટ ફેશન શો દરમ્યાન બ્રેસ્ટફીડ કરાવતા રૈપ વોક કરાવ્યું છે 30 વર્ષીય આ મોડેલે પોતાની 5 મહિનાની બાળકી રિયાને બ્રેસફાઈડ કરાવતા બિકનીમાં રૈપ વોક કર્યું છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી ગયા હતા. ફેશન શો દરમ્યાન એ સમયે બધાની નજર અટકી ગઈ જયારે માર્ટીની રૈપ વોક કરવા માટે આવી હતી.લોકો હેરાન થઈને આ ઘટનાની વેળાએ એકબીજાની સામું જોવા લાગ્યા હતા.માર્ટિનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(5:25 pm IST)