દેશ-વિદેશ
News of Wednesday, 18th July 2018

અમેરિકાની શાળામાં ભણાવવામાં આવશે ભારતની આઝાદીની કહાની

નવી દિલ્હી: હાલમાંજ અમેરિકાના ઓસ્ટોરિયા શહેરમાં એક કાર્યક્રમમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશની શાળામાં અત્યાર સુધીમાં ભારતના ઇતિહાસની સાથે જોડાયેલ થોડી ઘણી ઘટનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે તેમને વધુમાં જણાવ્યું કે ગદર પાર્ટીના ઇતિહાસ હવે શાળાઓમાં ભણાવવામાં આવશે આ પાર્ટીની 105 શાળા પૂર્ણ થવા પર ઓરેગન રાજ્યમાં આયોજિત એક કાર્યક્રમમાં તેની ઘોષણા કરવામાં આવી હતી.ગદર પાર્ટીએ ભારતની પુરી આઝાદીની માંગ કરી હતી અને તેને સામ્રાજ્યવાદની વિરુદ્ધ હથિયારબંદ સંઘર્ષનું એલાન પણ કર્યું હતું.

(5:23 pm IST)