દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

ટેન્કરો પર ઇરાની હુમલાના દાવાને યોગ્ય ઠેરવવા માટે યુએસએ જારી કરી તસ્વીરો

         અમેરિકાએ ઓમાનની ખાડીમાં બે તેલ ટેન્કરો પર થયુલ હુમલાના જવાબદાર ઇરાનને ઠેરવતા દાવાને યોગ્ય ઠેરવવા માટે નવી તસ્વીરો જારી કરી છે. આ તસ્વીરોમાં ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ તેલ ટેંકરની પાસેથી એક સૂરંગ હટાવતા દેખાઇ રહ્યા છે. અન્ય તસ્વીરોમાં ટેન્કરની એક તરફ મોટુ કાણુ નજરે આવી રહ્યું છે.

(10:58 pm IST)