દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

પશ્ચિમ એશિયામાં વધારે અમેરીકી સૈનિક મોકલવા ગંભીર પરિણામ હશેઃ ચીન

         અમેરીકા દ્વારા પશ્ચિમ એશિયામાં ૧૦૦૦ અતિરિકત સૈનિકોની તૈનાતીની જાહેરાત પછી ચીનએ કહ્યું છે કે આવુ કરવાથી તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકાએ ઇરાની દળો અને તેના ઇશારા પર કામ કરી રહેલ સમૂહોને શત્રુતાપૂર્ણ વ્યવહારને જોતા પશ્ચિમ એશિયામાં ૧૦૦૦ અતિરિકત સૈનિકોની હાજરીની અનુમતિ આપી છે.

(10:54 pm IST)