દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

આ અઠવાડિયે ઉતર કોરિયા જશે ચિનફિંગ ૧૪ વર્ષમાં ચીની રાષ્ટ્રપતિની પ્રથમ યાત્રા

ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફીંગ ર૦ અને ર૧ જૂનના રોજ પહેલી વખત ઉતર કોરિયા જાશે. અને આ ૧૪ વર્ષમાં પહેલી વખત કોઇ ચીની રાષ્ટ્રપતિની ઉતર કોરિયાની યાત્રા હશે. આ પહેલા ર૦૦પ માં તત્કાલિન ચીની રાષ્ટ્રપતિ હૂ જિનતાઓ પ્યાંેગયોગ ગયા હતા. ચિનફિંગ ગયા એક વર્ષમાં ઉતર કોરિયાના ટોચના નેતા કિમજોંગ-ઉન-ને ચાર વખત મળી ચુકયા છે.

(10:53 pm IST)