News of Tuesday, 18th June 2019
ઇન્ડોનેશિયામાં નાવડી ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા 15ના મોત
નવી દિલ્હી: ઇંડોનેશિયામાં થયેલ એક હાલિયા સમુદ્રી દુર્ઘટનામાં જાવા દ્વીપના એક યાત્રીની નાવડી ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત નિપજ્યા છે પોલીસ અધિકારીદ્વારા મંગળવારના રોજ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મદુરા દ્વીપની નજીક જયારે ક્ષમતાથી વધારે લોકોને લઈને જતી નાવડી ડૂબી જતા તેમાં 50 લોકો સવાર હતા અને તે પૈકી 15 મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:11 pm IST)