દેશ-વિદેશ
News of Saturday, 18th May 2019

જીમેલ દ્વારા ઓનલાઇન ખરીદી ટ્રેક કરે છે ગૂગલઃ એડ માટે ઉપયોગથી ઇન્કાર

         ટેક કંપની ગૂગલએ યુજર્સ દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન ખરીદદારીને જીમેલ પર આઇરસીદ મારફત ટ્રેક કરવાની વાત સ્વિકારી છે. પણ ટારગેટ એડ દેખાડવા માટે આના ઉપયોગથી ઇન્કાર કર્યો છે. ગૂગલએ કહ્યું કંપની એવુ કરે છે જેથી યુજર્સ બુકીંગ સબસ્ક્રીપ્શન સહીત બધી ખરીદદારી એક જગ્યાએથી આસાનીથી જોઇ શકે અને એને એકસકેસ કરી શકે.

(11:44 pm IST)