દેશ-વિદેશ
News of Saturday, 18th May 2019

નાઇજીરિયામાં બોકો હરામના આતંકવાદીઓએ 10 માછીમારોની હત્યા કરી

નવી દિલ્હી: નાઈજિરીયાના બોર્નો પ્રાંતમાં બોકો હરામના આતંકવાદીઓએ કહેવાતી રીતે શુક્ર્વારના રોજ 10 માછીમારોની ધરપકડ કરી છે સ્થાનિક પ્રબંધન વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  નાઈજિરીયાના બોર્નો પ્રાંતની રાજધાની મૈદુગુરીમાં 4 કિલોમીટર દૂર આતંકવાદીઓએ માછીમારોની  સમૂહની ટીમપર હુમલો કર્યો હતો અને 10 માછીમારોની હત્યા કરી દીધી હતી જેમાંથી નવ મૃતદેહ મળી આવ્યા છે.

(6:22 pm IST)