દેશ-વિદેશ
News of Saturday, 18th May 2019

મેક્સિકોમાં માનવ અવશેષ ભરેલ 18 બેગ મળી આવ્યા

નવી દિલ્હી: મેક્સિકોના પશ્ચિમી જાલીસ્કો રાજ્યમાં એક ખેતરમાંથી માનવ અવશેષો ભરેલ 18 બેગ મળી આવ્યા છે આ બેગમો મૃતદેહને કટિંગ કરનાર હથિયાર પણ મળી આવ્યા છે સરકારી અભિયોજકોએ હજુ સુધી મૃતદેહની ગણતરી કરી નથી પરંતુ ખેતરમાંથી જે ડબ્બા મળી આવ્યા છે તેમજ વધારે મૃતદેહ પણ હોવાની આશંકા જણાઈ રહી છે.

(6:20 pm IST)