દેશ-વિદેશ
News of Thursday, 18th April 2019

નેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ અમેરિકાથી કર્યો લોન્ચ

નવી દિલ્હી: નેપાળે બુધવારના રોજ પોતાનો પ્રથમ ઉપગ્ર નેપાલીસેટ-1 અમેરિકાથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યો છે આ પ્રક્ષેપણથી લોકો અને વૈજ્ઞાનિકોની વચ્ચે ઉત્સાહનો માહોલ  જોવા મળી રહ્યો છે પાલ એકેડમી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા મળેલ માહિતી મુજબ નેપાળના વૈજ્ઞાનિકોએ તૈયર કરેલ ઉપગ્રહ અમેરિકામાં વર્જિનિયાથી બુધવારના  મોડી રાત્રી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.

(6:53 pm IST)