દેશ-વિદેશ
News of Thursday, 18th April 2019

આ મહિલા પગથી પ્લેન ઉડાવે છે: બનાવી ચુકી છે વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: પ્લેનને હાથ વગર ચલાવવા વિશેની વાતને મોટાભાગે કોઈ સાંભળવા માટે તૈયાર ન હોય પરંતુ એક મહિલાએ આ વાતને સાબિત કરી બતાવી છે અમેરિકાની એક મહિલા જેનું નામ છે જેસિકા કોક્સ  દુનિયાની પ્રથમ એવી મહિલા છે જેને પગેથી ફ્લાઇટને ઉડાવી છે આ કાર્યકરીને તેને વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરાવી લીધો છે. આ મહિલાની પાસે પ્રથમ એવું લાયસંસ છે જે હાથ વગરના પાયલોટને આપવામાં આવે.

(6:49 pm IST)