News of Thursday, 18th April 2019
આ બાળકીએ પોતાના 12માં જન્મદિવસ પર BMWકાર ખરીદી
નવી દિલ્હી: ખુબજ ઓછા લોકો એવા હોય છે જે પોતાની કમાણીમાંથી મોંઘા શોખને પુરા કરી શકતા હોય સામાન્ય રીતે લોકોને સારી નોકરી મળતા 30 કે 40 વર્ષનો સમય હોય છે અને પછી તે પોતાની મનપસંદ કાર ખરીદતા હોય છે પરંતુ એક બાળકીએ પોતાના 12માં જન્મ દિવસ પર બીએમડબ્લ્યુ કાર ખરીદી છે થાઈલેન્ડની ચેટબુંરીની રહેનારી આ 12 વર્ષીય બાળકીનું નામ નેતાહનન છે જે પ્રોફેશનલ મેકપ આર્ટિસ્ટ છે અને તેને પોતાની કમાણીથી આ કારની ખરીદી પોતાના જન્મદિવસ પર કરી છે.
(6:47 pm IST)