દેશ-વિદેશ
News of Monday, 18th March 2019

સીરિયાથી એક હજાર અમેરિકી સૈનિકોની થશે વાપસી

નવી દિલ્હી: અમેરિકાના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે ઓછામાં ઓછા એક હજાર સૈનિકોની તુરંત  સીરિયાથી ઘર વાપસી થશે મામલે કોઈ નિશ્ચિત સમય સીમા નક્કી કરવામાં આવી નથી એક સરકારી સમાચાર એજન્સી  દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લગભગ હજાર જેટલા સૈનિકોને વાપસ બોલાવવામાં આવ્યા છે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનું લગભગ સફાયો થઇ ચુક્યો છે એટલા માટે ઓછામાં ઓછા બે હજાર એમરિકી સૈનિકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે.

(6:10 pm IST)