દેશ-વિદેશ
News of Monday, 18th March 2019

બાળકીને હોમવર્ક કરાવે છે આ ડોગી

નવી દિલ્હી: ભાગદોડ ભરેલ જીવનમાં માતાપિતા માટે હંમેશા એક મોટી સમસ્યા રહે છે તેમના બાળકોને હોવરક કરાવવું સમયના અભાવના કારણે તે તેના બાળકોને યોગ્ય સમય નથી આપી શકતા અને હોમવર્ક થવાના કારણે બાળકોના અભ્યાસ પર પણ ઘણી અસર પડે છે એવામાં બાળકોને સમય પર હોમવર્ક કરાવવામાં  માતાપિતાએ એક અનોખી રીત શોધી કાઢી છે  ચીનમાં એક શખ્સે પોતાના પાલતુ શ્વાન ને રીતે ટ્રેન કર્યો છે કે તે તેમની બાળકીને હોમવર્ક કરવામાં મદદ કરે છે ઘટનાના ફોટો  અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:09 pm IST)