દેશ-વિદેશ
News of Monday, 18th March 2019

મહિલાઓ દરરોજ ઓછામાં ઓછી 30 વાર જુઠ્ઠું બોલે છે: સંશોધન

નવી દિલ્હી: આપણામાંથી  ખુબજ ઓછા લોકો એવા હોય છે જે વાતને સ્વીકારે છે કે તે અવસર અવસર જુઠ્ઠું બોલતા હોય છે તથ્ય છે કે  દર 3 માંથી 1 વ્યક્તિ દિવસમાં ઘણીબધી વાર ખોટું બોલતા હોય છે હાલમાં થયેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  5 મહિલાઓમાંથી 4 મહિલાઓ દરરોજ જુઠ્ઠું બોલે છે અને સર્વે મુજબ મહિલાએ સ્વીકાર પણ કર્યો છે કે તે દિવસમાં ઓછામાં ઓછું 30 વાર  જુઠ્ઠું બોલે છે

(6:08 pm IST)