દેશ-વિદેશ
News of Monday, 18th March 2019

દીકરીને લગ્નના ચપ્પલમાં મળ્યો માતાનો અંતિમ મેસેજ

નવી દિલ્હી: દીકરીના લગ્ન થાય દરેક માતાનું સ્વપ્ન હોય છે અને દરેક દીકરીને લગ્નની શરૂઆતના પહેલા તેની માતા તેને કંઈકને કંઈક શિખામણ આપતી હોય છે પરંતુ બ્રિટેનમાં એક  માતા દ્વારા પ્રેમ ભર્યો મેસેજ એક અનોખી રીતે આપવામાં આવ્યો  હાલમાં સોશિયલ મીડિયા પર તેની ખુબજ ચર્ચા થઇ રહી છે. અહીંયા એક યુવતીને પોતાની માતાનો અંતિમ મેસેજ લગ્નના ચપ્પલની અંદર છુપાયેલ મળ્યો એમાં નામની યુવતીની સગાઇ 2016માં થઇ હતી અને તેની માતાને કેંસરની બીમારી હતી સગાઈના થોડાક સમય પછી તેની માતાનું મૃત્યુ નિપજ્યા જયારે લગ્નના સમયે તેને ચપ્પલ જોયા તો તેની અંદર માતાનો પ્રેમ ભર્યો મેસેજ મળ્યો હતો.

 

(6:08 pm IST)