દેશ-વિદેશ
News of Monday, 18th February 2019

મને સઉદીમા પાકિસ્તાનનો રાજદૂત જ સમજો : પાક પીએમને ક્રાઉન્ પ્રિન્સ

સઉદી અરબના ક્રાઉન્ પ્રિન્સ મોહમદ બિન સલમાનએ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનને કહ્યુ છે મને સઉદીમા પાકિસ્તાની રાજદૂત સમજો અમે પાકીસ્તાનને ના નથી કહી શકતા. ઇમરાનએ એમને સઉદીમાં કાર્યરત રપ લાખ પાકીસ્તાનીઓનો ખ્યાલ રાખવા કહ્યું હતુ. સલમાન સઉદીમાં બંધ ર૧૦૭ પાકિસ્તાની કેદીઓની તૂરંત રીહાઇ માટે રાજી થયા છીએ.

(10:50 pm IST)