દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

બર્ગર ખરીદવા રેસ્ટોરન્ટ બહાર લાઇનમાં ઉભેલા બિલ ગેટસ

માઇક્રો સોફટના પૂર્વ કર્મચારીએ કંપનીના સહસંસ્થાપક અને દુનિયાના સૌથી વધરે અમીર લોકોમાં સામેલ બીલ ગેટસની તસ્વીર શેયર કરી છે. જેમા બિલ એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર લાઇનમા ઉભા છે.

(11:45 pm IST)