દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

ડુટર્ટે નું ડ્રગ વિરોધી અભિયાન દુનિયા માટે મિશાલ : શ્રીલંકાના રાષ્ટ્રપતિ

શ્રી લંકાઇ રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેનાએ ફીલીપીની રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટેના ડ્રગ વિરોધી અભિયાનના વખાણ કરતા આને દુનીયા માટે એક મિસાલ બતાવેલ છે. ફીલિપીન્સ યાત્રા પર ગયેલ સિરીસેનાએ કહ્યું શ્રીલંકામાં ડ્રગ સંકટ વધી રહયું છે.  અને અમને પણ આપના (ડુટર્ટ) નકસેકદમ પર ચાલવુ જોઇએ. ફિલિપીન્સમાં ડ્રગ વિરોધી અભિયાનમાં પ૦૦૦ થી વધારે લોકો મરી ચુકયા છે.

(10:37 pm IST)