દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

કોહેનએ સ્વીકાર્યુ ટ્રમ્પના પક્ષમાં માહોલ બનાવવા એક વ્યકિતને પૈસા આપ્યા

અમેરિકી રાષ્ટપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઇકલ કોહેનએ સ્વીકાર કર્યો છે કે એમણે બે ઓનલાઇન ઓપીનિયન પોલમાં ટ્રમ્પના પક્ષમાં માહોલ બનાવવા માટે ર૦૧પ માં એક વ્યકિતને ધન આપ્યુ હતુ. એમણે ટવિટ કર્યુ મે બધું ટ્રમ્પના નિર્દેશ પર કર્યુ મને આવા માણસ માટે પોતાની  વફાદારીનું દુઃખ છે જે આને લાયક ન હતા.

(10:30 pm IST)