દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

પીઠ દર્દની સારવાર માટે શખ્સએ ૧૮ મહિના સુધી પોતાના સીમેન ના ઇન્જેકશન લગાવ્યા

એક આયરીશ શખ્સએ પીઠ દર્દની સારવાર માટે ૧૮ મહિના સુધી પોતાના સીમેન(વીર્ય) ના ઇન્જેકશન લગાવ્યા. શખ્સએ ડબલીન હોસ્પિટલમાં ડોકટરોને જણાવ્યુ કે ઇલાજનો વિચાર ૧૦૦ ટકા એમનો હતો અને એમણે કોઇપણ મેડીકલ સલાહ વિના પોતે આને વિકસિત કરેલ હતો. જયારે સીમેનના સોફટ ટીશ્યુમાં પહોંચવાથી એમના હાથમાં સોજો આવી ગયેલ.

(10:25 pm IST)