દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

પતિએ ફોનનો પાસવર્ડ ન જણાવતા પત્નીએ જીવતો સળગાવી દીધો

નવી દિલ્હી: પતિ પત્નીના ઝઘડાઓ વિશે આપણે ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા જ હશે દરેક દંપતીના જીવનમાં નાના મોટા ઝઘડા થતા જ હોય છે પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે એક મોબાઈલ ફોનનો પાસવર્ડ ન જણાવતા પત્ની પતિને સળગાવી દે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જકાર્તામાં એક પતિએ પોતાની પત્નીને મામૂલી ફોનનો પાસવર્ડ ન જણાવતા ઝઘડામાં  પત્નીએ તેમના પતિને જીવતો સળગાવી દીધો અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું છે.

 

(6:08 pm IST)