દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

શોધકર્તાઓએ ખાદ્ય પદાર્થની ગુણવતાની શોધ માટે વાયરલેસ સિસ્ટમ બનાવી

શોધકર્તાઓએ ખાવાની ગુણવતાનો પતો લગાડવા માટે એઆઇ બેસ્ડ વાયરલેસ સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ ભેળસેળનો પતો લગાવવા માટે  ઘણી પ્રોડકટ પર પ્રથમથી જ હાજર નાના અલ્ટ્રા હાઇ ફ્રિકવેન્સી એંટીના વાળા  રેડિયો ફ્રિકવેન્સી આઇડેંટીફીકેશન ટેગનો ઉપયોગ કરી શકે છે.  શોધકર્તાઓએ કહ્યુ આ સીસ્ટમને ૯૬ ટકા સટીક રીતે બેબી મીલ્ક પાવડરમાં ભેળસેળનો પતો લગાડયો.

(11:48 pm IST)