દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

કેલિફોર્નિયા આગ મૃતકોની સખ્યા ૭૧ : ૧૦૦૦ થી વધારે લોકો લાપત્તા, ૯૭૦૦ ઘર ભસ્મીભૂત

કેલિફોર્નિયા (અમેરીકા) ના જંગલોમાં લાગેલી આગમાં મૃતકોની સંખ્યા ૭૧ થઇ છે, જયારે લાપત્તા થયેલા લોકો ૧૦૧૧ છે. અહેવાલ પ્રમાણે આ આગમાં લગભગ ૯૭૦૦ ઘર સળગી ગયા છે. અને ૧૪૬૦૦૦ એકરમાં ફેલાયેલ આ આગમાં પ૦ ટકા કાબુ મેળવાઇ ચુકયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેલિફોર્નિયામા આગથી પ્રભાવિત થયેલ વિસ્તારોની મુલાકાત કરશે.

(11:47 pm IST)