News of Saturday, 17th November 2018
એરંડા અને ચણામાં આગળ વધતી મંદી હળદર-ગુવાર અને ખાદ્યતેલમાં નરમાઇ
રાજકોટ તા:17 એરંડા અને ચણામાં મંદીનો માહોલ જોવાયો હતો એરંડામાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્ય હતો જયારે ચણાની કિંમતોમાં 2 ટકાની નરમાશ જોવાઈ હતી મસાલા પેકમાં હળદરમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો હતો
કપાસીયા ખોળ અને ગુવાર પેકની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે. સાથે જ ખાદ્ય તેલો અને સોયાબીનની કિંમતોમાં પણ અડધા ટકા કરતા વધારેની નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.
(3:48 pm IST)