દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

બલુચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાચી અને ઈસ્લામા બાદમાં ગૂમ થયેલ બલુચ લોકોના પરિવારો અને તેના હક માટેની માંગણી કરતા કવેટામાં પ્રદર્શન જોવા મળ્યું છે એવામાં પ્રદર્શન કારીઓની માંગ છે કે બલુચ અને પશ્તુન એક્ટિવિસ્ટ જેને કહેવાતી રીતે પાકિસ્તાની સેનાએ અને આઈએસઆઈ દ્વારા કિડનેપ કરવામાં આવ્યા છે તેને આઝાદ કરી દેવામાં આવી પ્રદર્શનકારીઓનું કહેવું છે કે એવા ઘણા બધા લકો છે જેને સેનાએ ઝડપી લીધા છે અને આ લોકો લાપતા થઇ ગયા છે અને આ શક સીધો સેનાએ પર જાય છે એટલા માટે તેમને આઝાદ કરવા માટે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

(2:29 pm IST)