દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

માનવીના મગજથી નિયંત્રિત થઇ શકશે ટીવી

નવી દિલ્હી: રિમોટથી ટીવીનું સંચાલન હવે પહેલાના જમાનાની વાત બની ગઈ છે દક્ષિણ કોરિયાની  ઇલેક્ટ્રિક કંપની સૈમસંગ એવા ટીવીનું નિર્માણ કરી રહી છે જે માનવીના મસ્તિષ્ક તરંગથી જોડાયેલ હશે એમાં આંખના ઈશારા પર અવાજ અને ચેનલ બદલી શકાશે આ ખાસરીતે દિવ્યાંગો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર તે પોતાનું મનોરંજ કરી શકે આ ટેક્નિકમાં બ્રેન કોમ્પ્યુટર ઈંટરફેસ  સિસ્ટમને મુકવામાં આવશે જે કોઈ પણ કનેક્શન વગર સ્થાપિત કરવામાં આવશે.

 

(2:29 pm IST)