દેશ-વિદેશ
News of Wednesday, 17th October 2018

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન પશ્ચિમ એશિયામાં શાંતિના અવસરોને નષ્ટ કરે છે: ફિલિસ્તાની રાષ્ટ્રપતિના સલાહકાર નબિલ

ફિલીસ્તાની રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસના એક વરિષ્ઠ સલાહકાર નબિલ સાથ એ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન પશ્ચિમ એશિયામાં શાંતિના અવરોને નષ્ટ કરે છે. આ ઉપરાંત મલેશિયા અને ઇન્ડોનેશિયા એ પણ સ્કોટની આલોચના કરેલ છે. જયારે સ્કોટએ કહ્યું હતું કે ઇઝરાયલમાં ઓસ્ટ્રેલીયાના  દૂતાવાસને તેલ અવિવથી  યે:શલમ  લાવી શકે છે.

(10:51 pm IST)