દેશ-વિદેશ
News of Wednesday, 17th October 2018

અફઘાનિસ્તાન: બોંબ ધમાકામાં ચૂંટણી લડી રહેલ ઉમેદવારનું મોત

નવી દિલ્હી: બુધવારના રોજ અફઘાનિસ્તાનમાં ચૂંટણી લડી રહેલ એક ઉમેદવારનું મોત નીપજ્યું છે કહેવાય રહ્યું છે કે એક સોફાની નીચે રાખવામાં આવેલ બોબના કારણે આ ઘટના બની હતી આગામી 20 ઓક્ટોબરના રોજ યોજાનાર સંસદીય ચૂંટણીની પહેલા આ સૌથી મોટી હિંસાની કડીમાં આ પ્રથમ ઘટના છે જબાર  કહરામન પર થયેલ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હોવાનું જણાઈ રહ્યું છે જબર હેલમંદ પ્રાંતથી સંસદીય ચૂંટણી લડવાના હતા પ્રાંતીય ગવર્નર દ્વારા મળેલ માહિતી મુજબ આ હુમલામાં સાત લોકોને ઇજા પહોંચી છે.

(6:26 pm IST)