દેશ-વિદેશ
News of Wednesday, 17th October 2018

રશિયાએ યુરોપીય પદને છોડવાની ધમકી આપી

નવી દિલ્હી:રશિયાએ યુરોપીય પરિષદ છોડવાની ધમકી આપતા જણાવ્યું છે કે જો સમિતિમાં તેના વિરોધીઓને કાઢવામાં આવશે તો તે સ્વેચ્છાથી યુરોપીય પરિષદ છોડી દેશે રશિયાના વિદેશ મંત્રી સગેઇ લાવરોવે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રશિયાની માટે યુરોપીય પરિષદમાં ટકી રહેવું યુરોપીય દેશના બની રહેવા કરતા વધારે મહત્વનું છે જો યોગ્ય કમગીરી નહિ થાય તો રશિયા સ્વેચ્છાથી પરિષદ છોડી દેશે તેવું જણાઈ રહ્યું છે.

(6:25 pm IST)