News of Tuesday, 17th September 2019
વૈજ્ઞાનિકોનો દાવો, ઉંદરોને મનુષ્યો સાથે લુકા-છુપ્પી રમવા માટે કર્યા પ્રશિક્ષિત
જર્મન વૈજ્ઞાનીકોએ ઉંદરોને મનુષ્યોની સાથે લુકા-છુપી રમવા માટે સફળતાપુર્વક પ્રશિઙ્ખાણ આપાનો દાવો કર્યો છે.
આનાથી પશુઓમા ખેલકુદના વ્યવહારને સમજવા અને તેના અધ્યયનમા મદદ મળશે. વૈજ્ઞાનિકોએ કહ્યૂં છુપાવવાની જગ્યા તૈયાર કરી ૬ ઉંદરોને એક રૂમમા છોડી મુકવામા આવ્યા હતા જે પછી એમને રમ શીખવવામાં લગભગ ૩ અઠવાડીયા લાગ્યા હતા.
(11:49 pm IST)