દેશ-વિદેશ
News of Tuesday, 17th September 2019

શરીરમાં રક્તની ઉણપના કારણોસર ડેંગ્યુનો ભય વધી શકે છે: સંશોધન

નવી દિલ્હી: જે લોકોના શારિરીમાં રક્તની ઉણપ હોય તેમને મચ્છરોની મદદથી બીજા લોકોને ડેન્ગ્યુના સંક્રમણનો ભય વધારે રહે છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે  બીમારીના કારણોસર લોહ તત્વોનું સેવન કરનાર રોગી મચ્છરોના કરડવાથી આ રોગના પ્રસારને વધવાથી રોકી શકાય છે.

        ડેન્ગ્યુનો તાવ એડીજ એજીપ્ટી પ્રજાતિના મચ્છર કરડવાથી થાય છે. તેમના કારણોસર તાવ આવી જાય છે તેમજ શરીર ઢીલું થઇ જાય છે અને દર્દ થવા લાગે છે. આ દર્દમાં જો યોગ્ય સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.

(6:03 pm IST)