દેશ-વિદેશ
News of Tuesday, 17th September 2019

ઓમાને સાઉદીમાં થયેલ ડ્રોન હુમલાની નિંદા કરી

નવી દિલ્હી: ઓમાને સાઉદી અરબના બે પેટ્રોલિયમ કંપનીમાં થયેલ ડ્રોન હુમલાની સોમવારના રોજ નિંદા કરી છે. ઓમાનના વિદેશ મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યમનમાં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત માર્ટિન ગ્રિફિથની સમસ્યાને સુધારવા માટે  બધા  પક્ષોની બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે.

(6:02 pm IST)