દેશ-વિદેશ
News of Tuesday, 17th September 2019

ઓએમજી........આ મહિલા સપનામાં ગળી ગઈ સગાઈની વીંટી: ડોક્ટરોએ ઓપરેશન કરીને કાઢી બહાર

નવી દિલ્હી: અમેરિકામાં  એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ નીંદરમાં એક ખરાબ સપનાના કારણોસર પોતાની સગાઈની વીંટી ગળી ગઈ છે. આ પછી મહિલાને હોસ્પિટલમાં જઈને સર્જરી કરાવવાની નોબત આવી હતી.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેલિફોર્નિયામાં રહેનાર આ મહિલાને  એક ખરાબ સ્વપ્ન આવતા તે વીંટીને તુરંત ગળી ગઈ હતી  ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરોએ ઓપરેશન પછી આ વીંટીને બહાર કાઢી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:01 pm IST)