દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

ફ્રાંસના બેરોજગારોને રાષ્‍ટ્રપતિ મૈક્રો એ કહ્યુ : સડક પાર નોકરી શોધી શકુ છું

ફ્રાંસના રાષ્‍ટ્રપતિ ઇમૈનુએલ મૈ્‌ક્રોનો એક વિડીયો પ્રદર્શીત થયેલ છે જેમાં તેમણે એક બેરોજગાર યુવકને કહેલ છે કે તમારા માટે સડક પાર નોકરી શોધી શકુ છુ. નોકરી ઇચ્‍છૂક યુવકને મૈક્રોએ કહ્યુ કે જો તમને કામ કરવાની ઇચ્‍છા છે તો હોટલ,  કાફે, કન્‍સ્‍ટ્રકશન આવી કોઇ જગ્‍યાએ નહી પરંતુ લોકો એમ નથી કહેતા કે એમને લોકોની જરૂરીયાત છે.

 

(12:10 am IST)