દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

ભૂટાનના પૂર્વ પી.એમ. શેરીંગની પાર્ટી ચૂંટણીના પ્રથમ ચરણમાં હાર

ભુટાનના પૂર્વ પ્રધાનમંત્રી શેરીંગ તોળગેની પીપલા ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી) સંસદની ચૂટણીના પ્રથમ તબકકામાં બહાર ફંકાઇ ગઇ. દ્રુક ન્‍યામરપ શોગપા (ડીએનટી) પ્રથમ સ્‍થાન પર રહેલ છે. જયારે પ્‍યુનસુમ શોગપા(ડીપીટી)  બીજા સ્‍થાન પર રહેલ છે. ભુટાનના કાયદા પ્રમાણે સરકાર બનાવવા માટે આ બે પાર્ટી વચ્‍ચે જંગ જામશે જયારે પીડીપી ચૂંટણી નહી લડી શકે.

(12:05 am IST)