દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

સાઉદી અરબે હોતી વિદ્રોહીઓની મિસાઈલ નષ્ટ કરી

નવી દિલ્હી: સાઉદી અરબના નેતૃત્વમાં ગઠબંધન સેનાએ શનિવારના સીમાવર્તી શહેર જજાનની અને હોતી વિદ્રોહીઓ દ્વારા મિસાઈલને નષ્ટ કરી દેવામાં આવી છે.ગઠબંધ સેનાના પ્રવક્તા તુર્કી અલ મલિકીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબની વાયુસેનાએ મિસાઈલ રોકીને તેને નષ્ટ કરી દીધી હતી આ ઘટનામાં કોઈ પણને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(5:32 pm IST)