દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

અમેરિકામા વાવાઝોડાના કારણે મગર અને સાપ પર ખતરો

નવી દિલ્હી: અમેરિકાના ઉતરી કૈરોલિનામાં પહોંચેલ ફ્લોરેંસ વાવાઝોડાના કારણે મૃતક આંક વધીને 11એ પહોંચી ગયો છે અહીંયા હવે સૌથી મોટો ખતરો મગરો અને ઝેરીલા સાપના કારણે ઉભો થઇ ગયો છે વાવાઝોડાના કારણે સેકેંડો લોકોને કાઢવા માટે શનિવારના રોજ નૌસૈનિકો,તટરક્ષક બ્લો અને અસૈન્ય નાગરિકો તેમજ સ્વયંસેવકોએ હેલીકૉપટર,નાવડી અને ભારે વાહનોની મદદ લીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.ઉત્તર કૈરોલિનામાં પૂર આવવાની સંભાંવના પણ જણાઈ રહી છે.અને તે સૌથી વધારે વિનાશકારી સાબિત થઇ શકે છે.

(5:32 pm IST)