દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

પત્નીએ શારીરિક સંબંધ બાંધવા કર્યો ઈનકાર પતિએ ગુસ્સો ઠાલવવા બાળકને ગોળી મારી

સેન્ટ્રલ વેસ્ટ બ્રાઝિલના લુઝિયાનિયામાં એક ફફડાવી મુકતી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિની તેના જ 6 માસના બાળકની હત્યા બદલ પોલીસે ધરપકડ કરી છે. પત્નીનો આરોપ છે કે, તેણીએ તેના પતિને શારીરિક સંબંધ બાંધવા માટે ઈનકાર કરતા પતિએ તેના બાળક પર પોતાનો ગુસ્સો કાઢ્યો અને નશામાં ધુત બાપે બાળકની ગોળી મારી હત્યા નિપજાવી.

(1:12 pm IST)