News of Saturday, 17th August 2019
અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 21 તાલિબાની આતંકવાદીને ઠાર
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ગજની અને બલ્ખ પ્રાંતમાં સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 21 તાલિબાની આતંકવાદી મોતને ભેટ્યા છે એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના રોજ ગજની પ્રાંતમાં ડિક યાકમાં અફઘાની સેનાના હવાઈ હુમલામાં 6 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.
(6:56 pm IST)